"માનવ" મનથી....
બૈજુ જાની "માનવ" ની રચનાઓ.
Pages
હોમ
કવિતા - ગઝલ
મુક્તક
લેખ
વાર્તા
Saturday, 26 April 2014
એવો કંઇક બન
કોઈના જેવો બનવા મથીશ, તો કંઈ નહીં બને,
કોઈક તારા
જેવું
બનવા મથે,
એવો
કંઇક બન.
છે એવો તું બધાંયને ગમે, એમ કદી નહીં બને,
થોડોઘણો તું
પોતાનેય
ગમે,
એવો
કંઈક બન.
- Baiju Jani
Newer Post
Older Post
Home