"માનવ" મનથી....
બૈજુ જાની "માનવ" ની રચનાઓ.
Pages
હોમ
કવિતા - ગઝલ
મુક્તક
લેખ
વાર્તા
Thursday, 16 January 2014
ગુબ્બારા
ઇંધણ બની
,
મહીં જલતી આગ,
ઉડયા ગુબ્બારા
.
લઇ જાય વા
,
જવું ત્યાં, ઉડે મોજે,
છે બેફીકરા.
બુઝાય આગ,
પડે મોજથી ભોંય,
ખાલી ગુબ્બારા.
-
Baiju Jani
(૧૪/૧/૨૦૧૪)
Newer Post
Older Post
Home